PYAAR KARYO BESHUMAAR LYRICS | KAJAL MAHERIYA
PYAAR KARYO BESHUMAAR is a Gujarati Love song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
હો… આંખે આંસુની ધાર
પ્યાર કર્યો બેશુંમાર
હો… આંખે આંસુની ધાર
પ્યાર કર્યો બેશુંમાર
યાદ આવી મને તારી હદપાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર…
હો… દિલ તારા વગર તડપે મારુ યાર…
હો.. સાથ તારો છૂટે એવો કરું ના વિચાર
તું મારો જીવ યાર તું છે મારો પ્યાર
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર
હો તારાથી દૂર રહી મારાથી જીવાય ના
એક એક પલ મને ઘડે તું ભુલાય ના
હો… આવી જા યાર હવે મને તરસાય ના
તારા વગર હવે શ્વાસ પણ લેવાય ના
હો… કેમ કરી કહું કરું કેવો ઇન્તજાર
આવી ને જોઈ લે હાલત મારી યાર
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર
હો… રાહ જોઈને મારો તૂટે ના વિશ્વાસ
મારા જીવન માં તુજ છે એક ખાસ
હો… હું ને તું બંધાણાં શ્વાસ ના તાંતણે
કોના નસીબે જાણે મળ્યા આજ આપણે
હો.. જાણે આજ ગલીયોમાં નીકળ્યો છે ચાંદ
ઘડી ઘડી દિલને આવી તારી યાદ
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર
હો… દિલ તારા વગર તડપે મારુ યાર
હો.. દિલ તારા વગર તડપે મારુ યાર.
Ho…… Aankhe aasu ni dhar
Pyaar karyo beshumaar
Ho…… Aankhe aasu ni dhar
Pyaar karyo beshumaar
Yaad aavi mane tari hadpaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Saath taro chhute aevo karu na vichar
Tu maro jiv yaar tu chhe maro pyaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Tara thi door rahi mara thi jivay na
Ek ek pal mane ghade tu bhulay na
Ho… Aavi ja yaar have mane tarsaay na
Tara vagar have shwas pan levay na
Ho… Kem kari hu kahu kevo intjar
Aavi ne joi le halat mari yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Raah joine maro tute na vishwas
Mara jivan ma tuj chhe ek khaas
Ho… Hu ne tu bandhana shwas na tantane
Kona nasibe jane malya aaj apane
Ho… Jane aaj galiyo ma nikalyo chhe chand
Ghadi ghadi dil ne aavi tari yaad
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar
Ho… Dil tara vagar tadpe maru yaar.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |