Skip to content
Gujarati Lyrics

TU MARI NA THAI HU TARO NA THAYO LYRICS | ARYAN BAROT

Gujarati Song 16 views December 18, 2021
PDF

TU MARI NA THAI HU TARO NA THAYO is a Gujarati Sad song voiced by Aryan Barot from Amara Muzik Gujarati. The song is composed by Vasant Savala, with lyrics written by Ganu Bharwad.

હો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો

હો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો

વિધાતા ને ગમ્યા એવા લેખ એને લખ્યા
વિરહ ના આંસુ અમે હસતે મોઢે પી ગયા
વિધાતા ને ગમ્યા એવા લેખ એને લખ્યા
વિરહ ના આંસુ અમે હસતે મોઢે પી ગયા

મારી જિંદગીમાં રહી ગયો એકલો બિચારો
મારી જિંદગીમાં રહી ગયો એકલો બિચારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો

વિચારે ચઢ્યું મન મારુ ક્યાંયે ના લાગે
તારી યાદોમાં એતો આમ તેમ ભાગે
તારી એક ઝલક જોવા દિલ મારુ બેચેન છે
એક વાર આવે તો દિલને પણ સુકુન છે

હો મંજુર નહીં હોય કુદરત ને પ્રેમ મારો
હાથમાંથી હાથ છૂટ્યો ને થયો નોધારો
મંજુર નહિ હોય કુદરત ને પ્રેમ મારો
હાથમાંથી હાથ છૂટ્યો ને થયો નોધારો

હવે જીવવા માટે રહ્યો તારી યાદોનો સહારો
મારે જીવવા માટે રહ્યો તારી યાદોનો સહારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો

મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો

અણધારી આવી આ કેવી રે વિદાઈ
લખી વિધાતા એ વહમી જુદાઈ
હાચો પ્રેમ ખોઈ બેઠયો હવે શું જીવવાનું
દિલનું દર્દ હવે કોને કહેવાનું

વિચારેલું નોતું એવું થયું મારે આજ
ખોઈ બેઠયો પ્રેમ તારો ને થયો લાચાર
વિચારેલું નોતું એવું થયું મારે આજ
ખોઈ બેઠયો પ્રેમ તારો ને થયો લાચાર

મારે જીવવા માટે નથી રહ્યો કોઈ કિનારો
મારે જીવવા માટે નથી રહ્યો કોઈ કિનારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો

મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો
તું મારી ના થઇને હું ના થયો રે તારો.

Ho mari kismat ma adhuro prem taro
Mari kismat ma adhuro prem taro
Mari kismat ma adhuro prem taro
Tu mari na thaine hu na thayo re taro

Ho mari kismat ma adhuro prem taro
Mari kismat ma adhuro prem taro
Tu mari na thaine hu na thayo re taro

Vidhata ne gamya aeva lekh aene lakhya
Virah na aasu ame haste modhe pi gaya
Vidhata ne gamya aeva lekh aene lakhya
Virah na aasu ame haste modhe pi gaya

Mari zindagi ma rahi gayo aeklo bicharo
Mari zindagi ma rahi gayo aeklo bicharo
Tu mari na thaine hu na thayo re taro
Tu mari na thaine hu na thayo re taro

Vichare chadhyu man maru kyay na lage
Tari yaado ma aeto aam tem bhage
Tari aek zalak jova dil maru bechen chhe
Aek var ave to dil ne pan sukun chhe

Ho manjur nahi hoy kudrat ne prem maro
Hath mathi hath chhutyo ne thayo nodharo
Manjur nahi hoy kudrat ne prem maro
Hath mathi hath chhutyo ne thayo nodharo

Have jivva mate rahyo tari yaado no saharo
Mare jivva mate rahyo tari yaado no saharo
Tu mari na thaine hu na thayo re taro
Tu mari na thaine hu na thayo re taro

Mari kismat ma adhuro prem taro
Mari kismat ma adhuro prem taro
Tu mari na thai ne hu na thayo re taro
Tu mari na thai ne hu na thayo re taro

Andhari avi aa kevi re vidai
Lakhi vidhata ae vahami judai
Hacho prem khoi bethyo have shu jivvanu
Dil nu dard have kone kahevanu

Vicharelu notu aevu thayu mare aaj
Khoi bethyo prem taro ne thayo lachar
Vicharelu notu aevu thayu mare aaj
Khoi bethyo prem taro ne thayo lachar

Mare jivva mate nathi rahyo koi kinaro
Mare jivva mate nathi rahyo koi kinaro
Tu mari na thai ne hu na thayo re taro

Mari kismat ma adhuro prem taro
Mari kismat ma adhuro prem taro
Tu mari na thai ne hu na thayo re taro
Tu mari na thai ne hu na thayo re taro
Tu mari na thai ne hu na thayo re taro
Tu mari na thai ne hu na thayo re taro.

Share this song

Video

Song details

Singer Aryan Barot
Lyricist Ganu Bharwad
Director Vasant Savala
Genre Sad
Publisher Vasant Savala

Amara Muzik Gujarati Songs Lyrics

Song Singers
MAJNU Naresh Thakor
KABOOL KARI LIYO Naresh Thakor
BARBAAD Naresh Thakor
PREM KARI LEJO Gaman Santhal
ASHIQ TO EKLO RAHI GAYO Gaman Santhal
ASHIQ TO EKLO RAHI GAYO Gaman Santhal
JEEV Gaman Santhal
TARI KHUSI NA SAMACHAR Gaman Santhal
SHU MARI YAAD NATHI AAVTI Vijay Suvada
SITA NE RAM Gaman Santhal

FAQs

Which album or label is TU MARI NA THAI HU TARO NA THAYO from?
TU MARI NA THAI HU TARO NA THAYO is from Amara Muzik Gujarati.
Who sang the song TU MARI NA THAI HU TARO NA THAYO?
The song TU MARI NA THAI HU TARO NA THAYO was sung by Aryan Barot.
Who composed the music for TU MARI NA THAI HU TARO NA THAYO?
The music for TU MARI NA THAI HU TARO NA THAYO was composed by Vasant Savala.
Who wrote the lyrics of TU MARI NA THAI HU TARO NA THAYO?
The lyrics for TU MARI NA THAI HU TARO NA THAYO were written by Ganu Bharwad.
What genre is TU MARI NA THAI HU TARO NA THAYO?
TU MARI NA THAI HU TARO NA THAYO is a Gujarati Sad song.

Related songs

PDF