MAA KASAM MAST LAGE CHHE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
MAA KASAM MAST LAGE CHHE is a Gujarati Dance song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
He powder ne lali lagai lage chhe
He powder ne lali lagai lage chhe
Powder ne lali lagai lage chhe
Maa kasam tu bau mast lage chhe
Ae muskan tari mane mari nakhe chhe
Muskan tari mane mari nakhe chhe
Maa kasam tu bau mast lage chhe
Ho navrash ma ghadi hashe bhagvane tujne
Upalu roop joi prem thayo mujne
Ae hachu kahu to rapchik lage chhe
Hachu kahu to rapchik lage chhe
Maa kasam tu bau mast lage chhe
He powder ne lali lagai lage chhe
Powder ne lali lagai lage chhe
Maa kasam tu bau mast lage chhe
Maa kasam tu bau mast lage chhe
Ho poch minit ma prem mane thai gyo
Janu ma jiga no jeev jone rai gyo
Are dil no darvajo maro khullo re rai gyo
Malava mate mu talpapad thai gyo
Ho jota ja dilma hohari utari ji
Mari to aaje jindagi sudhari ji
Are shokhili sanam solid lage chhe
Shokhili sanam solid lage chhe
Maa kasam tu bau mast lage chhe
He powder ne lali lagai lage chhe
Powder ne lali lagai lage chhe
Maa kasam tu bau mast lage chhe
Maa kasam tu bau mast lage chhe
Ho najik aaya chho to dur na jajo
Mara ghar na aaj memon thajo
Are nom sarnomu keta re jajo
Mari hare prema na gona re gajo
Ho gaal upar tara pade chhe khado
Moko malelo na haththi java do
Are antic pis jakas lage chhe
Antic pis jakas lage chhe
Maa kasam tu bau mast lage chhe
He powder ne lali lagai lage chhe
Powder ne lali lagai lage chhe
Maa kasam tu bau mast lage chhe
Are maa kasam tu bau mast lage chhe
Are maa kasam tu bau mast lage chhe.
હે પાવડર ને લાલી લગાઈ લાગે છે
હે પાવડર ને લાલી લગાઈ લાગે છે
પાવડર ને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
એ મુસ્કાન તારી મને મારી નાખે છે
મુસ્કાન તારી મને મારી નાખે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હો નવરાશમાં ઘડી હશે ભગવાને તુજને
રૂપાળું રૂપ જોઈ પ્રેમ થયો મુજને
એ હાચુ કહું તો રાપચીક લાગે છે
હાચુ કહું તો રાપચીક લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હે પાવડર ને લાલી લગાઈ લાગે છે
પાવડર ને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
માં કસમ તું બઉ મસ્ત મસ્ત લાગે
હો પોંચ મિનિટમાં પ્રેમ મને થઇ ગ્યો
જાનુમાં જીગાનો જીવ જોને રઈ ગ્યો
અરે દિલનો દરવાજો મારો ખુલ્લો રે રઈ ગ્યો
મળવા માટે મુ તલપાપડ થઇ ગ્યો
હો જોતા જ દિલમાં હોહરી ઉતરી જી
મારી તો આજે જિંદગી સુધરી જી
અરે શોખીલી સનમ સોલીડ લાગે છે
શોખીલી સનમ સોલીડ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હે પાવડર ને લાલી લગાઈ લાગે છે
પાવડર ને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હો નજીક આયા છો તો દૂર ના જાજો
મારા ઘરના આજ મેમોન થાજો
અરે નોમ સરનોમુ કેતા રે જાજો
મારી હારે પ્રેમના ગોણા રે ગાજો
હો ગાલ ઉપર તારા પડે છે ખાડો
મોકો મળેલો ના હાથથી જવા દો
અરે એન્ટિક પીસ જકાસ લાગે છે
એન્ટિક પીસ જકાસ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હે પાવડર ને લાલી લગાઈ લાગે છે
પાવડર ને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
અરે માં કસમ તું બઉ મસ્ત લાગે છે
અરે માં કસમ તું બઉ મસ્ત લાગે છે.
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |