Dipo Na Mali Hot To Maru Shu That Lyrics | Gaman Santhal | VM Digital
Dipo Na Mali Hot To Maru Shu That is a Gujarati Devotional song voiced by Gaman Santhal from VM Digital. The song is composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari.
એ દીપો ના મળી હોત તો મારુ શું થોત
એ દીપો ના મળી હોત તો મારુ શું થોત
મારુ શું થોત
મનડાંની વાત હું કને જઈ ને કોત
એ દીપો ના મળી હોત તો મારુ શું થોત
મારુ શું થોત
મનડાંની વાત હું કને જઈ ને કોત
એ દીપો મળી ને આ દુનિયા રે મળી
એ દાડેથી મારી વેળા રે વળી
એ ખબર નઈ હું કઈ દુનિયામાં હોત
દુનિયામાં હોત
અંતરની વાત હું કને જઈ ને કોત
એ દીપો ના મળી હોત તો મારુ શું થોત
મારુ શું થોત
દલડાની વાત હું કને જઈ ને કોત
એ નતો કોઈ પૂછવાવાળો આવકારો દેવાવાળો
કરવા નતું મારે એક ટંક વાળું
નતો કોઈ પૂછવાવાળો આવકારો દેવાવાળો
કરવા નતું મારે એક ટંક વાળું
હો દુઃખની વેળા રે મારી આંખરી રે રડી
એ દાડે જાગી મારી દીપોબઈ ઝોપડી
મોમાની માતએ હાંભળ્યું કોનો કોન
હાંભળ્યું કોનો કોન
કાયમ રાખ્યું માએ મારુ રે ઘ્યોન
એ દીપો ના મળી હોત તો મારુ શું થોત
મારુ શું થોત
મનડાની વાત હું કને જઈ ને કોત
હે રોઈ ગંગા જે દાડે દોડી તું વગર જોડે
જેત્રોદથી આવી માડી સાંથલના નેહડે
રોઈ ગંગા જે દાડે દોડી તું વગર જોડે
જેત્રોદથી આવી માડી સાંથલના નેહડે
હો આંગણે આવી મારી લાજ તે તો રાખી
પૂજશે ગમન તારો જિંદગી તને આખી
હો મનુ કે દીપો તારી વાત ના થાય
વાત ના થાય
દીપોનો ગમન એવું જગમાં કેવાય
એ દીપો ના મળી હોત તો મારુ શું થોત
મારુ શું થોત
મનડાંની વાત હું કને જઈ ને કોત
દલડાની વાત હું કને જઈ ને કોત
અંતરની દીપો વાત કને જઈ ને કોત.
Ae dipo na mali hot to maru shu thot
Ae dipo na mali hot to maru shu thot
Maru shu thot
Mandani vat hu kane jai ne kot
Ae dipo na mali hot to maru shu thot
Maru shu thot
Mandani vat hu kane jai ne kot
Ae dipo mali ne aa duniya re mali
Ae dadethi mari vela re vali
Ae khabar nai hu kai duniyama hot
Duniyama hot
Antarni vat hu kane jai ne kot
Ae dipo na mali hot to maru shu thot
Maru shu thot
Daldani vat hu kane jai ne kot
Ae nato koi puchhvavalo avkaro devavalo
Karva natu mare aek tank valu
Nato koi puchhvavalo avkaro devavalo
Karva natu mare aek tank valu
Ho dukhni vela re mari ankhari re radi
Ae dade jagi mari dipobai zopadi
Momani matare hambhadyu kono kon
Hambhadyu kono kon
Kayam rakhyu maae maru re ghyon
Ae dipo na mali hot to maru shu thot
Maru shu thot
Mandani vat hu kane jai ne kot
He roi ganga je dade dodi tu vagar jode
Jetrodthi aavima santhalna nehde
Roi ganga je dade dodi tu vagar jode
Jetrodthi aavima santhalna nehde
Ho aagne avi mari laj te to rakhi
Pujashe gaman taro zindagi tane aakhi
Ho manu ke dipo tari vat na thay
Vat na thay
Dipono gaman aevu jagma kevay
Ae dipo na mali hot to maru shu thot
Maru shu thot
Mandani vat hu kane jai ne kot
Daldani vat hu kane jai ne kot
Antarni dipo vat hu kane jai ne kot.
Video
Song details
VM Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| RASE RAMTA | Divya Chaudhary |
| MATCHING | Dhaval Barot |
| CHOCK VACCHE CHALO NA KARIYE | Vijay Suvada |
| MALI KANKOTRI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SHIV BHOLIYO | Umesh Barot |
| MELE ZAT JAIYE | Kairavi Buch |
| MANARAJ | Kinjal Rabari |
| MARO PREM DIDHO BALI | Rajdeep Barot |
| DIL POKARE RADHE RADHE | Umesh Barot |
| CHAM NA AAI GOMDE | Vipul Susra |