Shiv Nandi Ke Sawar Lyrics ગુજરાતી માં | Rakesh Barot | RDC Gujarati
Shiv Nandi Ke Sawar Lyrics — Lyrics
Shiv Nandi Ke Sawar (ગુજરાતી માં) is a Gujarati Mayur Nadiya song voiced by Rakesh Barot from RDC Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari.
ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી
જોગી જટાધારી જોગી જટાધારી
હર હર હર મહાદેવા શિવ નંદી કે સવારી
ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી
હર હર હર મહાદેવા શિવ નંદી કે સવારી
અંગ ભભૂત લગાયો ભસ્મધારી કેહલાયો
અંગ ભભૂત લગાયો ભસ્મધારી કેહલાયો
એક લિંગ આરાધુ દયા કરજો દાતારી
હર હર મહાદેવા
ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી
હર હર હર ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી
ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી
હર હર હર મહાદેવા નંદી કે સવારી
ભૂતનાથ ભવનાથ ભેળી ભૂતડાની ટોળી
કૃપા કરીને ખાલી ભરીદો બાબા મારી જોલી
ભૂતનાથ ભવનાથ ભેળી ભૂતડાની ટોળી
કૃપા કરીને ખાલી ભરીદો બાબા મારી જોલી
જલ ની ભળી જાળી ચડાવું જલાધારી
જલ ની ભળી જાળી ચડાવું જલાધારી
બીલી ભાંગ ધરાવું શિવશંકર જટાધારી
બમ બમ શિવલહરી
ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી
હર હર ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી
ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી
હર હર હર મહાદેવા નંદી કે સવારી
લખ ચોરાસી ટાળી ચરણો માં વાસ માંગુ
દેવાંગી ઓ દેવ તુજને લડી લડી પાય લાગુ
લખ ચોરાસી ટાળી ચરણો માં વાસ માંગુ
દેવાંગી ઓ દેવ તુજને લડી લડી પાય લાગુ
બંધ નસીબ ની બાજી ખોલીદો બાબા મારી
બંધ નસીબ ની બાજી ખોલીદો બાબા મારી
ખોલીદો ને દ્વાર કહે મનુ રબારી
જય જય જય મહાકાલ
ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી
હર હર ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી
ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી
હર હર હર મહાદેવા નંદી કે સવારી
જોગી જટાધારી બાબા ભોલે ભંડારી
નંદી કે સવારી બાબા ભોલે ભંડારી
ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી
નંદી કે સવારી બાબા ભોલે ભંડારી
Gngdhar om kara jogi jatadhari
Jogi jatadhari jogi jatadhari
Har har har kahadeva shiv nandi ke sawari
Gngdhar om kara jogi jatadhari
Har har har kahadeva shiv nandi ke sawari
Ang bhabhot lagyo bhasmdhari kehlayo
Ang bhabhot lagyo bhasmdhari kehlayo
Ek ling aaradhu daya karjo datari
Har har mahadev
Bhole bhandari baba bhole bhandari
Har har har bhole bhandari baba bhole bhandari
Gnghdhar om kara jogi jatadhari
Har har har mahadeva nandi ke sawari
Bhotnath bhavnath bheri bhotdani tori
Krupa karine khali bharido baba mari joili
Bhotnath bhavnath bheri bhotdani tori
Krupa karine khali bharido baba mari joli
Jal ni bhari jaari chadavu jaladhari
Jal ni bhari jaari chadavu jaladhari
Bili bhang dharavu shivshankar jatadhari
Bum bum shivlahri
Bhole bhandari baba bhole bhandari
Har har bhole bhandari baba bhole bhandari
Gngdhar om kara jogi jatadhari
Har har har kahadeva nandi ke sawaria
Lakh chorasi tari charno ma vaas magu
Devangi o dev tujne ladi ladi paay lagu
Lakh chorasi tari charno ma vaas magu
Devangi o dev tujne ladi ladi paay lagu
Bandh nasib ni baaji kholido baba mari
Bandh nasib ni baaji kholido baba mari
Kholido ne dvar kahe manu rabari
Jay jay jay mahakaal
Bhole bhandari baba bhole bhandari
Har har bhole bhandari baba bhole bhandari
Gngdhar om kara jogi jatadhari
Har har har mahadev nandi ke sawari
Jogi jatadhari baba bhole bhandari
Nandi ke sawari baba bhole bhandari
Bhole bhandari baba bhole bhandari
Nandi ke sawari baba bhole bhole bhandari
Song details
RDC Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| DALDA NA DUKH | Gopal Bharwad |
| Bhulva Mangu | Vinay Nayak |
| Ranbanka Yoddha | Hiral Raval |
| Gamdu Kem Gamtu Nathi | Rahul Aanjana |
| Ja Tari Jaroor Nathi | Vijay Jornang |
| Seher To Seher Gamdu Ae Gamdu | Kajal Prajapati |
| Thakar Ni Daya Dukhda Gaya | Mansi Kumawat |
| Kan Kankardi Na Mar | Sonam Parmar |