Tane Jova Aavase Mane Rova Aavase Lyrics | Aakash Thakor | Jigar Studio
Tane Jova Aavase Mane Rova Aavase is a Gujarati Love song voiced by Aakash Thakor from Jigar Studio. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
તું કોણ ને હું કોણ એવું તું ચમ બોલી
લવર તું હતી લાડવાઈ તોયે આવું ચમ બોલી
અરે જા જોણશે જગ
મારે જાઉં મોત ને મારગ
અરે જા જોણશે જગ
મારે જાઉં મોત ને મારગ
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
અલી કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
પેલી મુલાકાત હજુ પણ યાદ રે
મોડું થાતું તું તોયે મેલતી નોતી હાથ રે
સોગન ખાધેલા કરીલે યાદ રે
તારા લીધે થશે જીવન બરબાદ રે
અરે ના ગમ નડે છે
મને તારા હમ નડે છે
અરે ના ગમ નડે છે
મને તારા હમ નડે છે
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
અલી કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
કોને શું કીધું કે ભૂલી મારો પ્યાર
હજુ પણ સમય છે કરીલે વિચાર રે
કોઈનો ના દીકરો ના કોઈનો યાર રે
મરી જાશે જોજે દીકુ તારો આ પ્યાર રે
મને હતી તારી ચિન્તા
હવે બળશે મારી ચિતા
મને હતી તારી ચિન્તા
હવે બળશે મારી ચિતા
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
અલી કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
તું કોણ ને હું કોણ એવું તું ચમ બોલી
લવર તું હતી લાડવાઈ તોયે આવું ચમ બોલી
અરે જા જોણશે જગ
મારે જાઉં મોત ને મારગ
અરે જા જોણશે જગ
મારે જાઉં મોત ને મારગ
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
અલી કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
ali કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
કોઈ તને જોવા આવશે
કોઈ મને રોવા આવશે
Tu kon ne hu kon aevu tu cham boli
Lover tu hati ladvai toye aavu cham boli
Are jaa jonese jag
Mare jaau mot ne marag
Are jaa jonese jag
Mare jaau mot ne marag
Koi tane jova aavse
Koi mane rova aavse
Ali koi tane jova aavse
Koi mane rova aavse
Peli mulakat haju pan yaad re
Modu thatu tu toye melti noti hath re
Sogan khadhela karile yaad re
Tara lidhe thase jivan barbad re
Are na gum nade chhe
Mane tara hum nade chhe
Are na gum nade chhe
Mane tara hum nade chhe
Koi tane jova aavse
Koi mane rova aavse
Ali koi tane jova aavse
Koi mane rova aavse
Kone shu kidhu ke bhuli maro pyar
Haju pan samay chhe karile vichar re
Koino na dikaro na koino yaar re
Mari jase diku taro aa pyar re
Mane hati tari chinta
Have badse mari chita
Mane hati tari chinta
Have badse mari chita
Koi tane jova aavse
Koi mane rova aavse
Ali koi tane jova aavse
Koi mane rova aavse
Tu kon ne hu kon aevu tu cham boli
Lover tu hati ladvai toye aavu cham boli
Are jaa jonese jag
Mare jaau mot ne marag
Are jaa jonese jag
Mare jaau mot ne marag
Koi tane jova aavse
Koi mane rova aavse
Ali koi tane jova aavse
Koi mane rova aavse
Koi tane jova aavse
Koi mane rova aavse
Koi tane jova aavse
Koi mane rova aavse
Ali koi tane jova aavse
Koi mane rova aavse
Koi tane jova aavse
Koi mane rova aavse
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
FAQs
Which album or label is Tane Jova Aavase Mane Rova Aavase from?
Who sang the song Tane Jova Aavase Mane Rova Aavase?
Who composed the music for Tane Jova Aavase Mane Rova Aavase?
Who wrote the lyrics of Tane Jova Aavase Mane Rova Aavase?
What genre is Tane Jova Aavase Mane Rova Aavase?
Related songs
PACHA FER NA MALYA LYRICS | KISHAN RAWAL
જાનુ મારો પ્યાર કર કબૂલ JANU MARO PYAR KAR KABUL LYRICS | RAKESH BAROT
JANU MARO PYAR KAR KABUL LYRICS