KYARE THASHU BHELA LYRICS | KAJAL MAHERIYA
KYARE THASHU BHELA is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
હો… આવી જુદા પડવાની આજ વેળા રે
હો… આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
હો… કિસ્મતે ફાડયા પ્રેમનાં છેડા રે
કિસ્મતે ફાડયા પ્રેમનાં છેડા રે
ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે
હો… આજે લઈને જાય તારી જોન રે
મારા દર્દથી તું અજોણ રે
હો… તું અજોણ રે
આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
હો… કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
હો… સહેરો બોધીને રે તું તો ઘોડી એ ચઢે છે
ઈ રે હોંભળી ને મારુ કાળજું બળે છે
હો… સહેરો બોધીને રે તું તો ઘોડી એ ચઢે છે
ઈ રે હોંભળી ને મારુ કાળજું બળે છે
શું રે કરું કોય નથી હમજાતું
નથી રોકાતા મારી ઓખોનાં આંસુ
કર્મે લખાણી તારી જુદાઈ
દિલ જીગરથી હૂ તો વિંધાણી
હો… વિંધાણી
આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે
હો… મોંડવે તારા મંગળીયા વરતાશે
પારકી ના હારે તારા મીંઢોળ બંધાશે
હો… મોંડવે તારા મંગળીયા વરતાશે
પારકી ના હારે તારા મીંઢોળ બંધાશે
હાથ ઝાલીને તું ફેરા ચાર ફરશે
તારી કસમ તારી જાનુ અહીં મરશે
ડોલી ત્યાં ઉઠશે અહીં હું રડતી
જોવા તું એ આવજે મને તડપતી
હો… તડપતી
આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે.
Ho… Aavi juda padvani aaj vela re
Ho… Aavi juda padvani aaj vela re
Aavi juda padvani aaje vela re
Kon jane have kyare thashu bhela re
Ho… Kismate fadya prem na chheda re
Kismate fadya prem na chheda re
Bhagwan jane kyare thashu bhela re
Ho… Aaje laine jaay tari jon re
Mara dard thi tu ajon re
Ho… Tu ajon re
Aavi juda padvani aaj vela re
Aavi juda padvani aaj vela re
Kon jane have kyare thashu bhela re
Ho… Kon jane have kyare thashu bhela re
Ho… Sahero bodhine re tu to ghodi ae chadhe che
E re hombhali ne maru kalaju bale che
Ho… Sahero bodhine re tu to ghodi ae chadhe che
E re hombhali ne maru kalaju bale che
Shu re karu koy nathi hamjatu
Nathi rokata mari aakho na aasu
Karme lakhani tari judai
Dil jigar thi huto vindhani
Ho… Vindhani
Aavi juda padvani aaj vela re
Aavi juda padavani aaj vela re
Kon jane have kyare thashu bhela re
Bhagwan jane kyare thashu bhela re
Ho… Mondave tara mangaliya vartashe
Parki na hare tara mindhol bandhashe
Ho… Mondave tara mangaliya vartashe
Parki na hare tara mindhol bandhashe
Hath jhaline tu fera chaar farshe
Tari kasam tari janu ahi marshe
Doli tya uthashe ahi hu radati
Jova tu ae aavje mane tadpati
Ho… Tadpati
Aavi juda padvani aaj vela re
Aavi juda padvani aaj vela re
Kon jane have kyare thashu bhela re
Bhagwan jane kyare thashu bhela re
Kon jane have kyare thashu bhela re.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |